Home » photogallery » madhya-gujarat » MAHISAGAR ACCIDENT BETWEEN CAR AND RICKSHAW THREE PEOPLE DIED IN MAHISAGAR

મહિસાગરઃ ડિવાઇડર ઓળંગીને સામે આવતા છકડાને અથડાઇ કાર, ત્રણનાં મોત

મહિસાગર જિલ્લાના લુણાવાડા-ગોધરા રોડ ઉપર આવેલા સુવા ગામ પાસે આજે સોમવારે સવારે કાર ડિવાઇડર ચડીને સામેની તરફથી આવતા છકડા સાથે ધડાકાભેર અથડાઇ હતી.