Home » photogallery » madhya-gujarat » KHEDA VADTAL SWAMINARAYAN TEMPLE 60 YEAR OLD SWAMI ELOPED WITH 26 YEAR OLD MARRIED WOMAN VZ

વડતાલ મંદિર ફરી વિવાદમાં: 60 વર્ષીય સ્વામી 26 વર્ષની પરિણીતાને ભગાડી ગયાની ફરિયાદ

મહિલાના પતિએ આશંકા વ્યક્ત કરી છે કે, સ્વામી પોતાની હવસ સંતોષાયા બાદ તેની પત્નીની હત્યા કરીને લાશ સગેવગે કરી દેશે.