Home » photogallery » madhya-gujarat » KHEDA UNIDENTIFIED DRONE SEEN FLYING IN THE SKY AT NIGHT IN KHEDA AND ANAND DISTRICT REGIONAL AREA VZ

આણંદ-ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે આકાશમાં ડ્રોન જોવા મળતા આશ્ચર્યની સાથે ભયનો માહોલ

Drone in Anand-Kheda District: સતત બે દિવસથી ડ્રોન જોવા મળતા ગામના લોકોએ આ વિશે પોલીસને પણ જાણ કરી છે. એક અંદાજ પ્રમાણે અમુક લોકો તરફથી રાત્રીના સમયે ડ્રોન ઉડાડીને ગ્રામજનોને ભયભીત કરવાન પ્રયાસ કરવામાં આવી રહ્યો હોઈ શકે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन