Home » photogallery » madhya-gujarat » KHEDA TEENAGER KILLED HIS TEENAGE COUSIN AFTER DISPUTE TO PLAY GAME ON MOBILE IN GOBLEJ VILLAGE OF KHEDA TALUKA VZ

ખેડા: મોબાઇલ ફ્રી ફાયર ગેમ રમવા બાબતે મનદુઃખમાં હત્યા, સગીરે કરી પિતરાઈ સગીરની હત્યા

Kheda News: ગોબલજ ગામમાં મોબાઈલ ફોનમાં ફ્રી ફાયર ગેમ (Free fire game) રમવા બાબતે બે પિતરાઈ ભાઈ વચ્ચે મનદુઃખ થયું હતું. જેમાં એક પિતરાઈ ભાઈએ બીજા પિતરાઈ ભાઈને માથામાં વજનદાર પથ્થર માર્યો હતો.