Home » photogallery » madhya-gujarat » Suicide: નડિયાદ જિલ્લા જેલમાં આરોપીએ બેરેકમાં કરી આત્મહત્યા, ચાદર ફાડીને પટ્ટો બનાવ્યો હતો

Suicide: નડિયાદ જિલ્લા જેલમાં આરોપીએ બેરેકમાં કરી આત્મહત્યા, ચાદર ફાડીને પટ્ટો બનાવ્યો હતો

Kheda Crime News: બિલોદરા જેલના (Bilodara jail) બેરેકમાં આરોપી સંજય પરમારને જેલ સત્તાવાળાએ વપરાશ માટે આપેલ ચાદરનો છેડો આરોપીએ ફાડી તેનો પટ્ટો બનાવી આરોપી સંજય પરમારના જેલના બેરેકના વેન્ટિલેટર પર ચાદરનો પટ્ટો લટકાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (Prisoner commits suicide) કરી હતી.

विज्ञापन

  • 15

    Suicide: નડિયાદ જિલ્લા જેલમાં આરોપીએ બેરેકમાં કરી આત્મહત્યા, ચાદર ફાડીને પટ્ટો બનાવ્યો હતો

    જનક જાગીરદાર, ખેડાઃ મધ્ય ગુજરાતની (Madhya Gujarat) ખેડા આણંદ અને મહીસાગરની વિશાલ જેલ સંકુલના જેલ બેરેકમાં એક કેદીએ આત્મહત્યા (Prisoner commits suicide) કરતા ચકચાર મચી ગઈ હતી. કેદીની જેલની સજા કાપી રહેલ સમયમાં જેલની અંદર આત્મહત્યા કરતા નડિયાદ અને ખેડા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી નડિયાદ રેન્જના ડીવાયએસપી એફએસએલ અને નડિયાદ ગ્રામ્ય પોલીસના પીઆઇ સહીતના ઉચ્ચ અધિકારી ઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 25

    Suicide: નડિયાદ જિલ્લા જેલમાં આરોપીએ બેરેકમાં કરી આત્મહત્યા, ચાદર ફાડીને પટ્ટો બનાવ્યો હતો

    ખેડા જિલ્લાના કપડવંજના ગ્રામીણ વિસ્તાર અગાઉના સમયમાં થયેલ મર્ડરના કેસમાં સજા ભોગવી રહેલા કુલ 8 આરોપીમાં એક આરોપીનામે સંજય પરમાર ગત મધ્ય રાત્રીએ બિલોદરા જેલના બેરેકમાં આરોપી સંજય પરમારને જેલ સત્તાવાળાએ વપરાશ માટે આપેલ ચાદરનો છેડો આરોપીએ ફાડી તેનો પટ્ટો બનાવી આરોપી સંજય પરમારના જેલના બેરેકના વેન્ટિલેટર પર ચાદરનો પટ્ટો લટકાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

    MORE
    GALLERIES

  • 35

    Suicide: નડિયાદ જિલ્લા જેલમાં આરોપીએ બેરેકમાં કરી આત્મહત્યા, ચાદર ફાડીને પટ્ટો બનાવ્યો હતો

    હાલ સમગ્ર બિલોદરા જેલ તંત્ર અને નડિયાદ પોલીસ તંત્ર હાલ તો અકસ્માતે મોતનો ગુહનો નોંધ્યો છે પણ તેની આત્મહત્યા કયા સંજોગોમાં કરી તે ખરેખર પોલીસ તંત્ર નડિયાદ માટે તપાસનો વિષય ચોક્કસ છે.

    MORE
    GALLERIES

  • 45

    Suicide: નડિયાદ જિલ્લા જેલમાં આરોપીએ બેરેકમાં કરી આત્મહત્યા, ચાદર ફાડીને પટ્ટો બનાવ્યો હતો

    ઉલ્લેખનીય છે કે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ભરચક વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરમાં જ બે સંતાનની માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. લોકો આરોપીને પકડે તે પહેલાં જ આરોપી મહિલા ઉપર ઉપરાછાપરી છરીના ઘા મારીને ફરાર થઈ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 55

    Suicide: નડિયાદ જિલ્લા જેલમાં આરોપીએ બેરેકમાં કરી આત્મહત્યા, ચાદર ફાડીને પટ્ટો બનાવ્યો હતો

    સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા કરનાર વ્યક્તિ નવીન રાઠોડ છે. આરોપી નવીન રાઠોડ તેમજ મૃતક મહિલા આશાબેન બોડાણા બંન્ને એક જ વિસ્તારમાં રહે છે. યુવક આશાબેન સાથે એક તરફી પ્રેમમાં પાગલ થયો હતો. આ મહિલાને તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી. જેના કારણે યુવક નવીન રાઠોડને લાગી આવતા તેને હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

    MORE
    GALLERIES