Home » photogallery » madhya-gujarat » KHEDA KHEDA NEWS NADIYAD POLICE GROUP CLASH KHEDA CRIME SEVEN MEMBERS OF THE SAME FAMILY INJURED KM

ખેડા: એક જ કુટુંબના બે પિતરાઈ ભાઈઓ વચ્ચે પથ્થરમારો-મારામારી, 7 લોકો ઈજાગ્રસ્ત

આ જૂથ અથડામણમાં સાત લોકો ઘાયલ થયા છે. કોઈનું માથુ ફૂટ્યું તો કોઈનો હાથ ઈજાગ્રસ્ત થયો. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.