Home » photogallery » madhya-gujarat » KHEDA KHEDA NEWS KAPADVANJ POLICE THREE CHILDREN DROWNED IN ANTISAR VILLAGE KM

ખેડા : પાકી ભાઈબંધી! એક-બીજાને બચાવતા ત્રણ બાળકોના તળાવમાં ડુબવાથી મોત, અંતિમ યાત્રામાં ગામ હિબકે ચઢ્યું

ત્રણેની સાથે રમવાની ઉંમરે ત્રણેને સાથે મોત મળ્યું છે. ત્રણે બકરીઓ ચરાવવા ગયા હતા, અને કાળઝાળ ગરમીતી રાહત મેળવવા તળાવમાં નાહ્વા કુદ્યા હતા.