Home » photogallery » madhya-gujarat » KHEDA BOY MURDER DUE TO LAND DISPUTE IN KHEDA AP

ખેડાઃ જમીન મુદ્દે ખેલાયો ખૂની ખેલ! ગળા ઉપર ધારિયાના ઘા કરી યુવકને રહેંસી નાંખ્યો

kheda crime news: બે જ્ઞાતી વચ્ચે (two cast) જમીનના ચાલતા વિવાદમાં યુવકની હત્યા (boy murder due to land dispute) થતાં પુરા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. બનાવની જાણ ખેડા ટાઉન પોલીસ (kheda town police) ઘટના સ્થળે દોડી આવી ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन