Home » photogallery » madhya-gujarat » નડીયાદના બિલોદરામાં જૂથ અથડામણથી તંગદીલી,પોલીસ જીપ પર હુમલો

નડીયાદના બિલોદરામાં જૂથ અથડામણથી તંગદીલી,પોલીસ જીપ પર હુમલો

विज्ञापन

  • 14

    નડીયાદના બિલોદરામાં જૂથ અથડામણથી તંગદીલી,પોલીસ જીપ પર હુમલો

    ખેડાઃ ખેડા જીલ્લાના નડીઆદ તાલુકાના બિલોદરા ગામે આજે બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે તકરાર થતા મામલો બીચકયો હતો.

    MORE
    GALLERIES

  • 24

    નડીયાદના બિલોદરામાં જૂથ અથડામણથી તંગદીલી,પોલીસ જીપ પર હુમલો

    એક જુથે એકત્રિત થઇ બીજા જૂથ ઉપર લાકડી અને ધરિયા જેવા હથિયારો થી હુમલાઓ કર્યો હતો.જેથી 5 શખ્શોને ઈજા થઈ હતી.

    MORE
    GALLERIES

  • 34

    નડીયાદના બિલોદરામાં જૂથ અથડામણથી તંગદીલી,પોલીસ જીપ પર હુમલો

    તેમજ ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસની જીપ પર પણ હુમલો કરી જીપના કાચ તોડી નાખ્યા હતા.

    MORE
    GALLERIES

  • 44

    નડીયાદના બિલોદરામાં જૂથ અથડામણથી તંગદીલી,પોલીસ જીપ પર હુમલો

    ઘટનાની જાણ થતા નડીઆદ ગ્રામ્ય મામલતદાર નડીઆદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોચી મામલો થાળે પડવાના પ્રયાસ હાથ ધર્યા છે

    MORE
    GALLERIES