જનક જાગીરદાર, ખેડાઃ ગુજરાતમાં દારૂ બંધી (Gujarat liquor ban) હોવા છતાં ગુજરાતમાં છાસવારે દારૂની મહેફિલ (liquor party) પકડાતી હોય છે. ક્યારેક ક્યારે હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલો ઝડપાતી હોય છે ત્યારે ખેડા પોલીસ સ્ટેશનની (kheda police station) હદમાંથી પોલીસે દારૂની મહેફિલ પકડી હતી. જેમાં મહેમદાવાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ (congress ex mla gautam chauhan) સહિત આઠ લોકોની અટકાયત કરી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.