Home » photogallery » madhya-gujarat » KHEDA 456 POSITIVE CASES OF CORONAVIRUS WERE REPORTED IN GUJARAT TODAY RP

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાનાં એક્ટિવ કેસનો આંકડો 3500 પાર, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસ (Corona Cases In Gujarat)માં આજે સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસ ગઇ કાલની સરખામણીએ ઘટ્યા છે. જે એક રાહતના સમાચાર છે. આજે રાજ્યમાં કોરોનાનાં 500થી પણ ઓછા કેસ નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन