Home » photogallery » madhya-gujarat » corona Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કેસનો આંકડો વધ્યો, જાણો રાજ્યમાં ક્યાં કેટલા કોરોના કેસ નોંધાયા

corona Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કેસનો આંકડો વધ્યો, જાણો રાજ્યમાં ક્યાં કેટલા કોરોના કેસ નોંધાયા

Corona Update: રાજ્યમાં આજે સાંજે 19મી મેના રોજ (24-5-2022) કોરોના વાયરસના (Gujarat Corona Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન. જાણો અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ

विज्ञापन

  • 15

    corona Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કેસનો આંકડો વધ્યો, જાણો રાજ્યમાં ક્યાં કેટલા કોરોના કેસ નોંધાયા

    Gujarat Corona Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસની સંખ્યામાં સતત નજીવો વધારો નોંધાઇ રહ્યો છે. જોકે રાજ્યમાં 24મી મેની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 24-5-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) સતત નીચે આવી રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. રાજ્યમાં 200ના આંકડાએ રહેતા એક્ટિવ કેસ હવે 290ની નીચે આવી ગયા છે. જોકે કાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસ વધ્યા છે. રાજ્યમાં આજે 24મી મેની સાંજે કોરોના વાયરસના નવા 35 કેસ નોંધાયા છે. ગઇ કાલે રાજ્યમાં 24 કોરોના કેસ નોંધાયા હતા. ત્યાં જ આજે માત્ર અમદાવાદ શહેરમાં જ 24 કોરના કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કેસનો આંકડો વધ્યો, જાણો રાજ્યમાં ક્યાં કેટલા કોરોના કેસ નોંધાયા

    રાજ્યમાં આજે 24મી મેની સંધ્યાએ અમદાવાદ શહેરમાં સૌથી વધુ 24 કેસ નોંધાયા છે, વડોદરા શહેરમાં 6 કેસ નોંધાયા છે. ત્યાં જ સુરત કોર્પોરેશનમાં 02 અને ખેડા, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં 01-01 કેસ નોંધાયો છે આમ આજે રાજ્યમાં કુલ 35 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના કોઈ પણ શહેર જિલ્લામાં કોરોનાના એક પણ નવા કેસ નોંધાયા નથી. જે એક રાહતભર્યા સમાચાર છે. જોકે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો 22 મેના રોજ 15, 23 મેંના રોજ 24 અને આજે 35 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કેસનો આંકડો વધ્યો, જાણો રાજ્યમાં ક્યાં કેટલા કોરોના કેસ નોંધાયા

    રાજ્યમાં આજે 24મી મેની સાંજે કુલ 31 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 13 દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ વડોદરા કોર્પોરેશનમાં 08, રાજકોટ કોર્પોરેશનમાં 04, જામનગર કોર્પોરેશન , ગાંધીનગર કોર્પોરેશન અને દેવભૂમિ દ્વારકામાં 02-02 મળીને કુલ 31 દર્દીઓ સાજા થયા છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કેસનો આંકડો વધ્યો, જાણો રાજ્યમાં ક્યાં કેટલા કોરોના કેસ નોંધાયા

    રાજ્યમાં આજે કુલ 90,076 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 10,95,58,251 ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના કેસનો આંકડો વધ્યો, જાણો રાજ્યમાં ક્યાં કેટલા કોરોના કેસ નોંધાયા

    રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 200ની અંદર આવી ગયો છે, રાજ્યમાં આજની તારીખમાં 186 એક્ટિવ કેસ છે. ત્યાં જ રાજ્યમાં કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 186 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,13,837 છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,944 છે.

    MORE
    GALLERIES