દાહોદ જિલ્લામાં ફરીથી દીપડાએ આતંક મચાવ્યો હતો. દાહોદમાં દીપડાએ એક સાથે સાત વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. (સબિર ભાભોર, દાહોદ)
2/ 5
મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના ગરબાડાના નઢેલાવ ગામમાં આજે શનિવારે વહેલી સવારે 2 અને સાંજે 5 વ્યક્તિઓ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.
3/ 5
જેના પગલે ઇજાગ્રસ્તોને દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
4/ 5
વારા ફરથી સાત યુવકો ઉપર હુમલો કરવાના કારણે સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
5/ 5
આ સાથે સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ગામે પહોંચીને આગળની કામગીરી હાથધરી હતી.
15
દાહોદમાં દીપડાનો આતંક, એક સાથે સાત વ્યક્તિઓ ઉપર કર્યો હુમલો
દાહોદ જિલ્લામાં ફરીથી દીપડાએ આતંક મચાવ્યો હતો. દાહોદમાં દીપડાએ એક સાથે સાત વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. (સબિર ભાભોર, દાહોદ)