Home » photogallery » madhya-gujarat » દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

ટ્રેનિંગ માટે યુવાનોને સ્વખર્ચે  પ્લેન મારફતે પશ્ચિમ બંગાળના ખડકપુર મોકલી આપ્યા હતા. જ્યાં સાહેબ તમને બોલાવશે એમ કરીને 10 દિવસ સુધી હોટલમાં રાખ્યા બાદ વલસાડ બોલાવ્યા હતા.

  • 18

    દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

    સાબિર ભાભોર, દાહોદઃ નકલી RPFની ઓળખ (fake RPF) આપી રેલવેમાં નોકરી અપાવવાના બહાને 12.50 લાખ રૂપિયા પડાવી લેનાર નકલી આઈ કાર્ડ, યુનિફોર્મ, પિસ્ટલ સહિતના મુદ્દામલ સાથે દાહોદ એલ.સી.બી એ એકની ધરપકડ કરી હતી.

    MORE
    GALLERIES

  • 28

    દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

    યુવા વર્ગ શિક્ષ્ણની ડિગ્રીઑ મેળવ્યા પછી પણ સરકારી નોકરી માટે ફાફા મારે છે ત્યારે નોકરી વાંચ્છુક નોકરી માટે કાઇપણ કરવા તૈયાર હોય છે. ત્યારે બેરોજગારીના સમયમાં તકવાદી ધુતારા પણ લોકોને માયાજાળમાં ફસાવી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા ખંખેરી લેતા હોય છે.

    MORE
    GALLERIES

  • 38

    દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

    આવો જ બનાવ દાહોદ જિલ્લામાં બન્યો છે જેમાં નકલી રેલવે પોલીસ ફોર્સ નો અધિકારી તરીકેની ઓળખ આપી રેલવેમાં નોકરી અપાવવાના બહાને  17 લોકો પાસેથી કુલ 12.50 લાખ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોધાઈ

    MORE
    GALLERIES

  • 48

    દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

    ગરબાડાના માળમોહનીયા ખાતે રહેતા અરવિંદ મનુભાઈ સંગાડાએ ગરબાડા પંથકમાં પોતે RPFમાં એસ.આઇ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી નોકરી વાંચ્છુક 17 જેટલા યુવાનો ને રેલવે પોલીસમાં કોન્સટેબલ તરીકેની નોકરી અપાવવાની ખાત્રી આપી અલગ અલગ તબક્કે કુલ 12.50 લાખ રૂપિયા લીધા બાદ તમામને ડુપ્લિકેટ આઈકાર્ડ પણ આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 58

    દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

    અને ટ્રેનિંગ માટે યુવાનોને સ્વખર્ચે  પ્લેન મારફતે પશ્ચિમ બંગાળના ખડકપુર મોકલી આપ્યા હતા. જ્યાં સાહેબ તમને બોલાવશે એમ કરીને 10 દિવસ સુધી હોટલમાં રાખ્યા બાદ વલસાડ બોલાવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 68

    દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

    તમામ યુવાનો વલસાડ આવ્યા પછી તેમણે કોઈ ટ્રેનીંગ કે કોઈ અધિકારી ન મળતા અરવિંદ ઉપર શંકા ગઈ હતી અને પોતે છેતરાયાનો એહસાસ થતાં ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા એલ.સી,બી સહિત ની પોલીસ ટીમો તપાસ માં જોતરાઈ

    MORE
    GALLERIES

  • 78

    દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

    એલ.સી.બી ની ટીમે ટેકનિકલ સોર્ષ , બાતમીદારો , મધ્યમ થી આરોપી ને ઝડપી લેવા ટીમો કાર્યરત હતી અને પોલીસ ની ટીમો દ્રારા આરોપી ના આશ્રય સ્થાનો ઉપર વોચ રાખી રહી હતી એ સમયે પોલીસ ને બાતમી મળી હતી કે આરોપી પોતાના ઘરે આવ્યો છે જેના આધારે પોલીસે તેના ઘરે કોમ્બિંગ કરતાં અરવિંદ સંગડા ઝડપાઇ ગયો હતો.

    MORE
    GALLERIES

  • 88

    દાહોદઃ નકલી RPF એસ.આઈ. ઝડપાયો, નોકરીની લાલચ આપી 17 યુવકો પાસથે ખંખેર્યા રૂ.12.50 લાખ

    પોલીસે ઘર માં સર્ચ કરતાં RPF નો યુનિફોર્મ, નેમ પ્લેટ, RPFનું નકલી આઈ,કાર્ડ, ટોપી, નકલી રિવોલ્વર સહિતનો મુદ્દામલ કબ્જે કરી હજુ આમાં કોની કોની સંડોવણી છે તેમજ બીજા કેટલા લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES