Home » photogallery » madhya-gujarat » DAHOD GOD FOR A COUPLE WHO BECAME DOCTORS BUILT A CRADLE IN A POOR MANS HOUSE AT THE 20 YEAR AP

દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

આ દંપતીએ ગત બે મહિના દરમિયાન માત્ર બહારથી જે દવા મંગાવાતી તેના જ રૂપિયા ચુકવ્યા છે. બાકીની ચુકવણી માટે તેઓ તેમના જીવનના એકમાત્ર આધાર સમા ખેતરને વેચીને બીલ ચુકવવાની તૈયારી બતાવી હતી.