Home » photogallery » madhya-gujarat » દાહોદ: સગીર પ્રેમી પર પ્રેમિકાનાં પરિવારે કર્યો જીવલેણ હુમલો

દાહોદ: સગીર પ્રેમી પર પ્રેમિકાનાં પરિવારે કર્યો જીવલેણ હુમલો

યુવતીનાં પરિવારે યુવાન પર તિક્ષ્ણ હથીયારથી હુમલો કરતાં તે ઘણો ઘવાયો હતો. (સબિર ભાભોર, દાહોદ)

  • 14

    દાહોદ: સગીર પ્રેમી પર પ્રેમિકાનાં પરિવારે કર્યો જીવલેણ હુમલો

    દાહોદમાં યુવાન પર પ્રેમિકાનાં પરિવારે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો જેના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં યુવાનનાં પરિવારે પ્રેમિકાનાં પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બાદ દાહોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 24

    દાહોદ: સગીર પ્રેમી પર પ્રેમિકાનાં પરિવારે કર્યો જીવલેણ હુમલો

    આ મામલે મળતી માહિતી પ્રમાણે દાહોદમાં એક યુવાન અને યુવતી પ્રેમમાં હતાં. યુવતીનાં પરિવારને આની જાણ થતાંની સાથે તેમણે યુવાન પર શહેરની ઘાંચીવાડાની જુમા મસ્ઝિદ નજીક જીવલેણ હુમલો કર્યો હતો. નોંધનીય છે કે યુવક અને યુવતી સગીર વયનાં છે.

    MORE
    GALLERIES

  • 34

    દાહોદ: સગીર પ્રેમી પર પ્રેમિકાનાં પરિવારે કર્યો જીવલેણ હુમલો

    યુવતીનાં પરિવારે યુવાન પર તિક્ષ્ણ હથીયારથી હુમલો કરતાં તે ઘણો ઘવાયો હતો. જે બાદ યુવકનાં પરિવારજનો તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં.

    MORE
    GALLERIES

  • 44

    દાહોદ: સગીર પ્રેમી પર પ્રેમિકાનાં પરિવારે કર્યો જીવલેણ હુમલો

    જે બાદ યુવાનનાં પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં હોબાળો કર્યો હતો. યુવાનનાં પરિવારનાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં.દાહ

    MORE
    GALLERIES