દાહોદમાં જાણ કર્યા વગર સ્કુલ બંધ રખાતા વાલીઓનો ચક્કાજામ

દાહોદઃ શહેરમાં આવેલી બુરહાની ઈગ્લીશ મિડીયમ સ્કુલના મનેજમેન્ટ દ્વારા બીજા દીવસે પણ વાલી કે વિધાર્થોઓને જાણ કર્યા વિના બંધ રાખતા મામલો ગરમાયો હતો. વાલીઓના ઘસારાના કારણે ચક્કા જામની સ્થિતી સર્જાઈ હતી. પોલીસ અને જિલ્લા શિક્ષણાધીકારી પણ સ્કુલ પર દોડી આવ્યા હતા.