Home » photogallery » madhya-gujarat » DAHOD DAHOD RESIDENTS TURN TO YOGA FOR HEALTH AND WELL BEING AMID CORONA EPIDEMIC AP

કોરોનાની મહામરી વચ્ચે સ્વાસ્થ્યની જાળવણી અને તન્દુરસ્તી માટે દાહોદવાસીઓ યોગ તરફ વળ્યા

લોકો પોતાના સ્વસ્થ્ય પ્રત્યે ચિંતિત બન્યા છે સ્વાસ્થ્ય માટે યોગ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે ત્યારે આવા સમયે લોકોમાં યોગ પ્રત્યે પણ જાગૃતિ જોવા મળી રહી છે.