Home » photogallery » madhya-gujarat » DAHOD DAHOD POSITIVE JAMIE BENN 71 ENTHUSIASTICALLY SERVES PATIENTS CORONA POSITIVE STORY AP

પ્રેરણાદાયક કહાની! દાહોદઃ 71 વર્ષના જૈમિની બેન સ્ફૂર્તિ સાથે કરે છે દર્દીઓની સેવા

જૈમિનીબેન જ્યારે 8માં ધોરણમાં અભ્યાસ કરતાં હતા ત્યારે કેન્સરના રોગથી તેમના પિતાનું અવસાન થયું અને ત્યારબાદ ટૂંકાગાળામાં હાર્ટએટેકથી માતાનું પણ અવસાન થયું.