સાબિર ભાભોર, દાહોદઃ દાહોદ જિલ્લો (dahod) રાજસ્થાન (Rajasthan) અને મધ્યપ્રદેશની (Madhya Pradesh) સરહદે આવેલી જિલ્લો છે. ત્યારે દારૂબંધી (liquor ban) વાળા ગાંધીના ગુજરાતમાં બુટલેગરો (bootlegger) દ્રારા અલગ અલગ રીતે બંને રાજ્યો માથી દાહોદ જિલ્લાની સરહદોમાં થઈ ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે તેને લઈને જિલ્લા પોલીસ અવાર નવાર દારૂ ઝડપી ગુજરાતમાં લઈ જતો અટકવાય છે તેમ છતાં મોટાપાયે દારૂ ગુજરાતમાં પહોચેં છે.