સબિર ભાભોર, દાહોદઃ દાહોદમાં (dahod) એક ચકચારી આત્મહત્યાની (suicide) ઘટના સામે આવી હતી. યુવતીને લગ્નની (marriage) લાલચમાં રાખી પ્રેમ સંબંધ (love relastionship) રાખ્યા બાદ લગ્નની ના પાડી દેતા યુવતી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો (suicide) ખાઈ જીવન ટુકવી લેતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. દાહોદ ટાઉન પોલીસે (dahod town police) યુવક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. (મૃતક ફાતેમાની તસવીર)