Home » photogallery » madhya-gujarat » DAHOD COUPLE BEATEN BY PEOPLE DUE TO SUPERSTITION IN DAHOD AP

અંધશ્રદ્ધા! દાહોદઃ ડાકણનો વહેમ રાખીને ચાર લોકોએ દંપતીને માર માર્યો, ચાર સામે ફરિયાદ

dahod crime news: મહિલા ડાકણ (witch's superstition) હોવાનો વહેમ રાખી ગામના ચાર લોકોએ  દંપતીને માર (people beats couple) મારતા દાહોદ રૂરલ પોલીસે (dahod rural police) ચાર ઇસમો વિરુધ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.