Home » photogallery » madhya-gujarat » DAHOD CANNABIS FARMING CAUGHT BY SOG CRIME NEWS AP

Dahod Ganja news: ફરી એકવાર ગાંજાના ત્રણ ખેતરમાંથી 1.14 કરોડના ગાંજાના લીલા છોડ સાથે બેની ધરપકડ

dahod ganja farming: દાહોદ એસ.ઑ.જી છેલ્લા (dahod SOG) બે માસ અલગ અલગ ત્રણ સ્થળેથી ગાંજાની ખેતી (Cannabis farming) ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે. બે મહિનામાં આજે ત્રીજી વખત 1.14 કરોડની કિમતના ગાંજાના લીલા છોડ ઝડપી પાડવામાં પોલીસને (dahod police) સફળતા મળી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन