Home » photogallery » madhya-gujarat » DAHOD 20 MORE ARMED ROBBERS TERRORIZE IN GHUMNI AND SHASTA VILLAGES OF LIMKHEDA DAHOD AP

દાહોદઃ લીમખેડાના ઘૂમણી ગામમાં 20 વધુ હથિયારધારી લૂંટારુઓનો આતંક, મકાન માલિકોને માર મારી લાખોની મતા લૂંટી ફરાર

20-25 જેટલા લૂંટારું તલવાર, ધારિયા, પાઈપ જેવા મારક હથિયારો સાથે ત્રાટક્યા હતા. અને ધૂમણી ખાતે 5 મકાનોમાં મકાન માલિકોને માર મારી લૂટ ચલાવી હતી.