Home » photogallery » madhya-gujarat » મા, તું આટલી નિષ્ઠુર કેમ? દાહોદમાં ત્યજી દેવાયેલું બાળક મળ્યું

મા, તું આટલી નિષ્ઠુર કેમ? દાહોદમાં ત્યજી દેવાયેલું બાળક મળ્યું

બાળકને ત્યજી દેવાયાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે.

विज्ञापन

  • 15

    મા, તું આટલી નિષ્ઠુર કેમ? દાહોદમાં ત્યજી દેવાયેલું બાળક મળ્યું

    સાબિર ભાભોર, દાહોદ : જન્મબાદ બાળકને ત્યજી દેવાની ઘટનાઓ અવાર નવાર પોલીસ ચોપડે નોંધાતી હોય છે. મોટાભાગના કેસમાં બાળકી કે છોકરીનો જન્મ થતાં તેને ત્યજી દેવાયાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવો જ એક બનાવ દાહોદ રેલવે સ્ટેશન પર સામે આવ્યો છે. જોકે, અહીં છોકરી નહીં પરંતુ 20 દિવસના છોકરાને ત્યજી દેવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 25

    મા, તું આટલી નિષ્ઠુર કેમ? દાહોદમાં ત્યજી દેવાયેલું બાળક મળ્યું

    દાહોદ રેલવે સ્ટેશન નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કોઈએ 20 દિવસના છોકરાને ત્યજી દીધી હતો. બાળકને એક કપડાંમાં વીંટીને અંધારામાં ત્યજી દેવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    મા, તું આટલી નિષ્ઠુર કેમ? દાહોદમાં ત્યજી દેવાયેલું બાળક મળ્યું

    આ અંગે રાહદારીએ બાળકના રડવાનો અવાજ સાંભળતા પોલીસને જાણ કરી હતી. મળી આવેલો બાળક એકદમ તંદુરસ્ત હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 45

    મા, તું આટલી નિષ્ઠુર કેમ? દાહોદમાં ત્યજી દેવાયેલું બાળક મળ્યું

    બાળકને ત્યજી દેવાયાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે.

    MORE
    GALLERIES

  • 55

    મા, તું આટલી નિષ્ઠુર કેમ? દાહોદમાં ત્યજી દેવાયેલું બાળક મળ્યું

    પોલીસે બાળકીનો કબજો લઈને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. 20 દિવસના બાળકને શા માટે ત્યજી દેવામાં આવ્યો છે તેની કોઈ વિગત હાલ પ્રાપ્ત થઈ નથી.

    MORE
    GALLERIES