Home » photogallery » madhya-gujarat » મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

Government school principal commits suicide: છોટાઉદેપુરના કુકરદા ગામ ખાતે શૌચાલયમાં આપઘાત કરી લેનાર મહિલા પ્રિન્સિપાલની સુસાઇડ નોટના બીજા અંશો સામે આવ્યા. પતિને બાળકોની સાર-સંભાળ લેવાની વાત લખી.

विज्ञापन

 • 115

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  સેહજબ ખત્રી, છોટાઉદેપુર: બે દિવસ પહેલા સુખમય જીવન ગુજારતી એક મહિલાએ સુસાઇટ નોટ (Government school principal commits suicide) લખી આત્મહત્યા કરી લીધી હતી. મહિલાએ ચાર પાનાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મોત પાછળ હું જ જવાબદાર છું. ડાયાબિટીસની બીમારી (Diabetes disease)ને કારણે જીવનથી કંટાળી ગઈ છું. મહિલાએ લખેલી સુસાઇડ નોટના અન્ય અંશો પણ સામે આવ્યા છે. નસવાડી તાલુકાના કુકરદા ગામે (Kukarda village of Nasvadi) નસવાડીથી અપડાઉન કરતા ભાવનાબેન (Bhavna Damor) સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. તા. 30-6-21ના રોજ ભાવનાબેનનો મૃતદેહ સ્કૂલના શૌચાલયની બારી સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સુસાઇટ નોટ વાંચી તો તેમાં કોઈ પક્ષકારનો દોષ જણાયો ન હતો.

  MORE
  GALLERIES

 • 215

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  માય લવ જય. મારા પતિ. હું તમારા બધાની ગુનેગાર છું કે આમ અધવચ્ચે તમને છોડીને જાઉ છું. લવ યુ સો મચ. મારા બાળકોને સાચવજો. એમને કોઈ દુઃખ ન પડવા દેતા. મને ખબર છે મારે આ કહેવાની જરૂર નથી તો પણ મા છું એટલે કહ્યા વગર રહેવાતું નથી. હું એક સારી મા, પત્ની કે વહુ ન બની શકી. પરંતુ તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો એવી મને ખાતરી છે.

  MORE
  GALLERIES

 • 315

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  અત્યારે પણ આ કાગળ પર લખી રહી છું, મારી મનોવ્યથા શું છે તે હું જાણું છું. વિચારોમાં મારું મગજ ભરાય ગયું છે. છેલ્લા પણ એમ જ થાય છે કે હું શું કરું. ના કરું. ભૂલ મારામાં જ છે. હું નથી જીવી શકતી.

  MORE
  GALLERIES

 • 415

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  ભગવાન પણ શું કરે એમાં. એ આપણને એક જીવન આપે છે. પણ એ જીવન જીવવા માટે પ્રયત્નો આપણે જ કરવા પડે ને. ભગવાન થોડા નીચે આવીને જીવાડે. પ્રકૃતિનો નિયમ છે, ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે.

  MORE
  GALLERIES

 • 515

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  બસ પણ જે આ દુનિયાની મોહમાયા છે પોતાના પરિવાર માટે એને છોડવી બહું અઘરી છે. આ મોહમાયાને છોડીને જવાનું પણ થતું નથી પણ માનસિકતા ખરાબ થઈ ચૂકી છે કે હું આવું પગલું ભરું છું.

  MORE
  GALLERIES

 • 615

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  ફરી એકવાર સૌની માફી માંગું છું. મને માફ કરજો. આવી રીતે અધવચ્ચે બધાને છોડીને જાઉં એ માટે કોઈને પણ મારા મોત પાછળ જવાબદાર ગણી હેરાન કરશો નહીં. -લિ. ડામોર ભાવના

  MORE
  GALLERIES

 • 715

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  દીકરીના માતાપિતા દોડી આવ્યા : દીકરીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતા અરવલ્લી જિલ્લાના રફોળ ગામ ખાતે રહેતા ભાવનાબેનના માતાપિતા કુકરદા દોડી આવ્યા હતા. જોકે, તેઓએ સાસરી પક્ષ પર કોઈ જ આક્ષેપ લગાવ્યો નથી. તેમના કહેવા પ્રમાણે લગ્ન જીવનના 10 વર્ષમાં દીકરીએ એક પણ વખત સાસરી પક્ષની કોઈ ફરિયાદ કરી નથી.

  MORE
  GALLERIES

 • 815

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  ભાવના માનસિક રીતે ભાંગી પડી હતી:  સુખી જીવન ગુજારતા ભાવનાબેન બે બાળકો અને પતિ સાથે રહેતા હતા. થોડા સમયથી તેઓ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. પતિ જયદીપે જણાવ્યું હતું કે, તેમના પત્નીને ડાયાબિટીસની બીમારી હતી. તેઓ માનસિક રીતે તૂટી ગયા હતા. નસવાડીથી 15 કિલોમીટર દૂર આવેલા કુકરદા ગામે તેઓ તેમને દરરોજ કારમાં મૂકવા જતા હતા. બનાવના દિવસ તેઓ તેમની સાથે ગયા ન હતા. (આગળ વાંચો સુસાઇડ નોટના વધુ અંશો...)

  MORE
  GALLERIES

 • 915

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  પરિવારને હેરાન ન કરશો.

  MORE
  GALLERIES

 • 1015

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  અમુક લોકો માટે હું પ્રેરણાદાયક હતી.

  MORE
  GALLERIES

 • 1115

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  ક્યાં સુધી આવી રીતે જીવવાનું?

  MORE
  GALLERIES

 • 1215

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  મરવાનું સહેલું નથી.

  MORE
  GALLERIES

 • 1315

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  પતિએ મને ખૂબ સપોર્ટ કર્યો.

  MORE
  GALLERIES

 • 1415

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  મોત માટે હું જ જવાબદાર.

  MORE
  GALLERIES

 • 1515

  મહિલા પ્રિન્સિપાલનો આપઘાત: 'હું સારી મા કે પત્ની ન બની શકી, તમે એક શ્રેષ્ઠ પિતા જરૂર બનશો'

  હું તમામની ગુનેગાર.

  MORE
  GALLERIES