નસવાડી તાલુકાના સુકલીવાશણ પ્રાથમિક શાળામાં જે શિક્ષક ફરજ બજાવતા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા શિક્ષકનું મોત થયું છે. શિક્ષક નિમેષ ભાઈ પટેલ ધોરણ 1થી 5 ધોરણ ફરજ બજાવતા હતા. (સેહજબ ખત્રી, છોટાઉદેપુર)
2/ 5
ચાલુ પ્રાર્થના ખંડમાં બેચેની અનુભવાતા બહાર ઓટલા ઉપર ખુરસી પર બેઠા ગચા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
3/ 5
જોકે બીજા શિક્ષકનું ધ્યાન પડતા તાત્કાલિક પોતાના વાહનમાં બેસાડીને નજીકની પી.એચ.સી ખાતે તણખલા લઇ ગયાહતા.
4/ 5
વધારે તબિયત ખરાબ હોવાથી તેમને વધુ સારવાર માટે નસવાડી ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રએ આવ્યા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.