Home » photogallery » madhya-gujarat » CHHOTA UDAIPUR STD 9 GIRL COME WITHOUT HOMEWORK TEACHER GIVE PUNISHMENT TO HER IN ASHRAM SCHOOL CHHOTA UDEPUR

છોટાઉદેપુરઃ લેશન ન લાવતા શિક્ષકે વિદ્યાર્થિનીને કરાવી 500 ઉઠક-બેઠક

આ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શાળા શિક્ષકે લેશન કરી લાવવા માટે આપ્યું હતું. જોકે, લેશન નહીં લાવતા શિક્ષકે વિદ્યાર્થિનીને 500 ઉઠકબેઠક કરવાની સજા આપી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन