Home » photogallery » madhya-gujarat » CHHOTA UDAIPUR SHOCKING NEWS TRUCK OVERTURNS ON THREE YEARS CHILD IN DHOKALIA BODELI BODELI DIED ON THE SPOT JM

કરૂણ ઘટના! બોડેલીમાં ઘરના આંગણે રમી રહેલા બાળક પર ટ્રકના પૈડા ફરી વળ્યા, માસુમનું રમતા રમતા મોત

Bodeli Truck Killed Child: બોડેલીના ઢોકલીયામાં (Bodeli dhokalia) ઘરના આંગણે રમી રહેલા રંશ પર સિમેન્ટનો ટ્રક ફરી વળતાં માથું છૂંદાઈ ગયું, પરિવારનો હૈયાફાટ કલ્પાંત