Home » photogallery » madhya-gujarat » CHHOTA UDAIPUR MINI TRUCK TURNED OVER ON ROAD IN CHHOTA UDAIPUR 2 PEOPLE DIE

છોટાઉદેપુરઃ સીતાફળ ભરેલા ટેમ્પાએ પલટી ખાધી, બે લોકોના ઘટના સ્થળે મોત, 12 ઘાયલ

છોટાઉદેપુર-અલીરાજપુર રોડ ઉપર આજે શુક્રવારે ટેમ્પાએ પલટી ખાધી હતી. જેના પગલે બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 12 લોકો ઘાયલ થયા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन