Home » photogallery » madhya-gujarat » CHHOTA UDAIPUR MAN KILLS HUSBAND OF SISTER CHHOTA UDEPUR GHUTANVAD VILLAGE LOVE MARRIAGE VZ

છોટાઉદેપુર: સાળાએ બનેવીને ભડાકે દઈ સગી બહેનને વિધવા બનાવી

Chhota Udepur News: : સુનિલ રાઠવા અમે સ્નેહાની આંખ મળી જતાં દોઢ વર્ષ પહેલા બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જોકે, સ્નેહાના ભાઈ સચિનને આ સંબંધ મંજૂર ન હતો. આ વાતનો ખાર રાખી સચિને સુનિલને ગોળી મારી દીધી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन