છોટાઉદેપુરઃ ગુજરાતમાં દારુ બંધી (Gujarat liquor ban) હોવા છતાં પણ ગુજરાતમાં બૂટલેગરો સક્રિય (bootlegger) છે અને દારૂ ઘૂસાડવાના અનેક કીમિયાઓ (liquor smuggling Ideas) અજમાવતા હોય છે. જોકે, સતર્ક પોલીસ પણ આવા બૂટલેગરોના કીમિયાઓ ઉપર પાણી ફેરવી દેતી હોય છે. ત્યારે છોટાઉદેપુરમાં પોલીસે (chhotaudepur) એકદમ નવા જ કીમિયા થતી દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે થ્રેસરમાંથી (liquor Thraser) દારૂ પકડી પાડ્યો હતો. આ દારૂ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં લવાયો હતો. જોકે, બૂટલેગરોના નવા કીમિયા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું.
આવી જ નકલી દારૂ બનાવટી ફેકટરીની બાતમી દાહોદ એસઓજીને (Dahod SOG) મળતા એસઓજીની ટીમે દાહોદના છાપરી વિસ્તાર સાઈ પેવર પ્રોડક્ટ નામની પેવાર બ્લોક બનાવતી ફેકટરીની (Pewar block making factory) આડમાં નકલી દારૂ મળી આવ્યો હતો. નકલી દારૂ બનાવટી ફેકટરીની બાતમી દાહોદ એસઓજીને (Dahod SOG) મળતા એસઓજીની ટીમે દાહોદના છાપરી વિસ્તાર સાઈ પેવર પ્રોડક્ટ નામની પેવાર બ્લોક બનાવતી ફેકટરીની (Pewar block making factory) આડમાં નકલી દારૂ મળી આવ્યો હતો.