Home » photogallery » madhya-gujarat » CHHOTA UDAIPUR HIT AND RUN INCIDENT AT CHHOTAUDEPUR DISTRICT ONE BIKER DIED ONE INJURED VZ

છોટાઉદેપુર: ટ્રકે બાઇક ચાલકને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર રીતે ઘાયલ

Chhotaudepur hit and run: અકસ્માતની જાણકારી આપ્યા બાદ 108નો સ્ટાફ દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.