Home » photogallery » madhya-gujarat » CHHOTA UDAIPUR DRUNK PRIMARY SCHOOL TEACHER CAUGHT IN CLASSROON DURING EXAM IN KATHMAGAVA VILLAGE CHHOTAUDEPUR AP

છોટાઉદેપુરઃ નશામાં ધૂત શિક્ષક ક્લાસરૂમમાં ઊંઘતો ઝડપાયો, છેડતી કરવાનો આરોપ

છોટાઉદેપુ જિલ્લાના બોડેલી (Bodeli)તાલુકાના કઠમાંગવા ગામની પ્રાથમિક શાળામાં (Primary School)એક શિક્ષક દારુ પીને નશામાં ધૂત બની સુઇ ગયો હતો.