Home » photogallery » madhya-gujarat » CHHOTA UDAIPUR CHOTAUDEPUR DISTRICT SHUTDOWNS BY RATHAVA COMMUNITY OVER LRD RECRUITMENT TRAIN STOPPED MP GUJARAT HIGHWAY CLOSED DOWN JM

છોટાઉદેપુર : LRD ભરતીના મુદ્દે રાઠવા સમાજનું જલદ આંદોલન, બોડેલી સ્ટેશને ટ્રેન રોકી, MP હાઇવે બંધ

રાઠવા સમાજની માંગ છે કે ખોટા પ્રમાણપત્રના આધારે નોકરીમાં પ્રવેશનારા લોકોની ભરતી રદ કરવામાં આવે અને આદિજાતિના પ્રમાણ પત્રોમાંથી રાઠવા-કોળી શબ્દ દૂર કરવામાં આવે