Home » photogallery » madhya-gujarat » CHHOTA UDAIPUR CHHOTAUDEPUR NEWS VACHLI BHIT VILLAGE BOY FOUND DEAD GUJARATI NEWS AP

છોટાઉદેપુરઃ પાંચ દિવસ પહેલા ઘરેથી નીકળેલા વચલી ભીત ગામના યુવકની મળી લાશ, પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ

Chhota Udaipur news: લાશની ઓળખ કરાવતા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ અમારો છોકરો છે જેનું નામ નિતેશ રાઠવા છે જે થોડો અસ્થિર મગજનો હોવાથી પાંચ દિવસ અગાઉ ઘર છોડીને નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું.