Home » photogallery » madhya-gujarat » છોટાઉદેપુરઃ ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાઇ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

છોટાઉદેપુરઃ ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાઇ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

 • 15

  છોટાઉદેપુરઃ ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાઇ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

  છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીઆગળની કાર્યવાહી હાથધરી હતી. (અલ્લારખા પઠાણ, છોટાઉદેપુર)

  MORE
  GALLERIES

 • 25

  છોટાઉદેપુરઃ ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાઇ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

  મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરના બોડેલીના જંબુગામ મેરિયા બ્રિજ પાસેથી ઇંટો ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી.

  MORE
  GALLERIES

 • 35

  છોટાઉદેપુરઃ ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાઇ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

  આ સમયે આજે રવિવારે સવારે ટ્રક ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઇ હતી. જેના પગલે ટ્રકમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

  MORE
  GALLERIES

 • 45

  છોટાઉદેપુરઃ ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાઇ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

  સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ટ્રક વાઘોડિયાથી ઇંટો ભરીને આવતી હતી.

  MORE
  GALLERIES

 • 55

  છોટાઉદેપુરઃ ઇંટો ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાઇ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

  આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

  MORE
  GALLERIES