Home » photogallery » madhya-gujarat » CHHOTA UDAIPUR BODELI POLICE ARREST AIDE OF TANTRIK WHO CLAIM TO DOUBLE MONEY BY SPECIAL WORSHIP VZ

તાંત્રિક વિધિથી 'એકના ડબલ' કરી આપવાનો દાવો કરનાર ઝડપાયો: પોલીસ આવતા તાંત્રિક ઊભી પૂછડીએ ભાગ્યો

બોડેલી વિસ્તારમાં તાંત્રિક વિધિથી એકના ડબલ કરવાનો દાવો કરનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયો, તાંત્રિક અને તેની સાથે રહેલી વ્યક્તિ ભાગી ગયા.