Home » photogallery » madhya-gujarat » ANAND ANAND POLICE STRIKE AT DJ AND DANCE LIQOUR PARTY ARREST 9 YOUTHS AND 4 GIRLS AP

આણંદઃ રોયલ ફાર્મ હાઉસમાં DJ અને ડાન્સ સાથે જામેલી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 9 યુવક અને ચાર ડાન્સર યુવતીઓ ઝડપાઈ

દિલ્હીમાં નેશનલ પ્લસ નામની ન્યુઝ એજન્સી ચાલવતા બે ભાઈઓ સમીર તિવારી અને શિશિર તિવારીને વડોદરામાં આ ન્યુઝ એજન્સીની ફ્રેન્ચાઇઝી આપવામાં આવી હતી. જેથી વડોદરાના વિપુલ ઉર્ફે વિજય અગ્રવાલ એ રોયલ ફાર્મ હાઉસ નાની સંખ્યાડ ખાતે આ પાર્ટીનું આયોજન કર્યું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन