Home » photogallery » madhya-gujarat » AHMEDABAD WOMAN FILES COMPLAINT AGAINST IN LAWS AND HUSBAND FOR PHYSICAL AND MENTAL HARASSMENT VZ

અમદાવાદ : ડિલિવરીના ચાર દિવસ બાદ જ શારીરિક સંબંધ માટે દબાણ કરતા પતિ સામે પત્નીની ફરિયાદ

મહિલાને છ મહિનાને પ્રેગ્નેન્સી હતી ત્યારે પણ તેનો પતિ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતી હતો, મહિલા ઇન્કાર કરતી તો તેનું ગળું દબાવી પિયર જતા રહેવાનું કહેતો હતો.