Home » photogallery » madhya-gujarat » AHMEDABAD WHY DEMAND FOR ACCOUNTING BOOKS HAS INCREASED EVEN IN THE AGE OF LAPTOPS BOOK SALES OF RS 50 CRORE IN GUJARAT MP

જાણો કેમ લેપટોપનાં યુગમાં પણ હિસાબી ચોપડાની માંગ વધી : રાજ્યમાં રૂ. 50 કરોડનાં ચોપડાનું વેચાણ

Diwali 2021: જરાતી પેઢીઓએ મોડર્ન એકાઉન્ટિંગ પધ્ધતિ (ડબલ એન્ટ્રી બુક કીપિંગ) અપનાવી લીધી છે. તેઓ ચોપડામાં હિસાબ લખવાને બદલે કોમ્પ્યુટરરાઈઝ્ડ એકાઉન્ટિંગ સિસ્ટમ પર વધુ ભરોસો રાખે છે. છતાં ચોપડાપૂજનની પ્રથાને કારણે વેપારી દિવાળીનાં દિવસે ચોપડાનું પૂજન કરવાનું ભૂલતો નથી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन