Home » photogallery » madhya-gujarat » AHMEDABAD WHAT STANDARD OPERATING PROCESS ARE FOLLOWING AT HOSPITAL AFTER DEATH OF CORONA PATIENT VZ

કોરોનાથી મોત બાદ હૉસ્પિટલથી સ્મશાન સુધી શું પ્રક્રિયા કરવામાં આવે છે? જુઓ તસવીરો

અમદાવાદ સિવિલ હૉસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી જણાવ્યું હતું કે કોરોનાગ્રસ્ત મૃતદેહના સ્મશાન સુધી લઈ જાય તે પહેલા અંદાજે એકથી દોઢ કલાકે પ્રક્રિયા પૂરી થાય છે.