Home » photogallery » madhya-gujarat » AHMEDABAD WHAT ABOUT SELLING OF FAFDA AND JALEBI ON DUSSEHRA THIS YEAR AMC MY ISSUE GUIDELINES FOR FARSAN TRADERS VZ

શું ફાફડા-જલેબીના વેચાણ માટે આવશે નવી ગાઈડલાઈન? દશેરાને લઈને તંત્રની કસરત વધી

ફાફડા-જલેબીનું વેચાણ પેકિંગમાં થશે કે છૂટક અને એક દિવસ અગાઉથી બની જતા ફાફડા આરોગ્યપ્રદ હશે કે નહીં તે પણ AMCના આરોગ્ય વિભાગે નક્કી કરવું પડશે.