Home » photogallery » madhya-gujarat » AHMEDABAD WEATHER FORECAST IN GUJARAT CITY LAST 10 YEAR RECORD BREAK IN COLD WAVE MP

Cold Wave: 'ઠરશે ગુજરાત', અમદાવાદમાં પારો 6.7 ડિગ્રીએ પહોંચ્યો, ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડયો

Cold wave in Guajrat: સામાન્ય રીતે રાજ્યમાં શિયાળા દરમિયાન નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાતું હોય છે. પરંતુ ગત રાત્રીએ તેનું સ્થાન ગાંધીનગરે લીધું હતું. ગાંધીનગરમાં 4.3 ડિગ્રી સાથે માત્ર વર્તમાન સિઝનનું જ નહીં છેલ્લા 10 વર્ષમાં જાન્યુઆરી માસનું પણ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.