Home » photogallery » madhya-gujarat » AHMEDABAD UTTARAYAN LEARN THIS TRICK TO BUILD A KITE AG

જાણી લો પતંગની કિન્ના બાંધવાની આ ટ્રિક, તમારો પતંગ હવા સાથે વાતો કરશે!

પતંગ ચગાવવાની મજા ત્યારે જ આવે જ્યારે તમારો પતંગ ઉડી આકાશમાં જાય. પતંગ બરાબર ત્યારે ઉડે જ્યારે તેની કિન્ના યોગ્ય રીતે બંધાઈ હોય