Home » photogallery » madhya-gujarat » AHMEDABAD UNA NCP LEADER PRAFUL PATEL VISITS DALIT FAMILY

દર્દ પૂછવા દોડઃ NCP નેતા પ્રફૂલ પટેલ પહોંચ્યા, રાહુલ ગાંધી પણ આજે ગુજરાત આવશે

ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારે હવે રાજકીય રંગ પકડ્યો છે. રાજકીય નેતાઓનો જમાવડો ગામમાં જામી રહ્યો છે. આજે NCP નેતા પ્રફૂલ પટેલ પીડિત પરિવારના ઘરે પહોંચ્યા છે.કુતિયાણા NCP ધારાસભ્ય કાંધલ જાડેજા પણ સાથે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन