Home » photogallery » madhya-gujarat » AHMEDABAD SURAT GST OFFICERS JUSTIN MASTER ASHISH GEHLAWAT CAUGHT TAKING BRIBE JM

ACB Trap : ACBની મોટી કાર્યવાહી, જાઈ લો લાંચિયા અધિકારીઓને, બે કેસમાં ચાર વ્યક્તિ ઝડપાયા

ACB Trap in Gujarat : ગુજરાતમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)ના અધિકારીઓએ છટકુ ગોઠવી અને સુરત (Surat) અને ભરૂચમાં (Bharuch)માં લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા