Home » photogallery » madhya-gujarat » AHMEDABAD SEE THE CONDITION OF THE RUNWAY OF THE SEA PLANE AS THE RIVER SABARMATI HAS BECOME POLLUTED MP

સાબરમતી નદી પ્રદુષિત બની જોઈ લો સી પ્લેનનાં રન વેની હાલત

સાબરમતી રીવરફ્રન્ટથી  સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી પ્લેન શરૂ કરવામાં આવ્યું હતું 31 ઓક્ટોબરના સી પ્લેન સેવા કરી તેને એક વર્ષ પૂર્ણ થયું છે.જો કે સી પ્લેન સેવા ગણિયા ગાંઠિયા દિવસ ચાલી છે.સી પ્લેન માટે વોટર એરોડ્રામ અને સાબરમતી નદીમાં રન વે બનાવવામાં આવ્યો હતો.જમાલપુર બ્રિજ થી આંબેકટર બ્રિજ સુધી સાબરમતી નદીમાં બોયા મૂકી ને રન વે તૈયાર કરાયો હયો.પણ આ દ્રશ્યમાં જોઈ લો રન વેની કેવી હાલત છે.રન વે અને આજુબાજુ લીલીવેલનું સામ્રાજ્ય છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन