Home » photogallery » madhya-gujarat » AHMEDABAD SEE BEAUTIFUL PICTURES OF THIS 200 YEAR OLD HERITAGE MANSION OF AHMEDABAD MP

PHOTOS: જુઓ અમદાવાદની આ 200 વર્ષ જુની હેરિટેજ હવેલીની ઉમદા તસવીરો

 અમદાવાદની પોળોમાં આજે ય જુના અમદાવાદનો ઇતિહાસ ધરબાયેલો છે.  જેમાંનું જ એક છે ખાડીયાના સુથારવાડામાં આવેલું આ હેરિટેજ હાઉસ.  અંદાજે  200 વર્ષ જૂની આ હવેલી આજે હેરિટેજ હાઉસના નામે ઓળખાય છે. અહીં રહેતા જગદીપ મહેતાએ આ હિસ્ટોરીકલ હવેલીની જાળવણી ખૂબ અદભુત રીતે કરી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन