Home » photogallery » madhya-gujarat » AHMEDABAD SALMAN KHAN VISITED AHMEDABAD GANDHI ASHRAM TO PROMOTE ANTIM MOVIE MP

અમદાવાદ: સલમાન ખાને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, રેંટિયો ચલાવીને કર્યો એક વાયદો

અમદાવાદ: વિઝિટર્સ બૂક પાસે લતાબેને વિઝીટ બૂક ના શબ્દો વર્ણવતા જણાવ્યું કે ગાંધી આશ્રમમાં પોતાના અનુભવો વિષે સલમાન ખાને કે તેવો ખૂબ જ ખુશ છે ત્યાં તેમણે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેણે બુકમાં પણ લખ્યું છે તેઓ ફરી એકવાર ગાંધી આશ્રમની મુલાકાત લેશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन